S HomeBhajan LyricsSiddhachal Maro Siddhachal PyaroBhajan Lyrics Siddhachal Maro Siddhachal Pyaro JainAlerts6 days ago6 days ago0 Comments સિદ્ધાચલ મારો સિદ્ધાચલ પ્યારો, મને સિદ્ધશિલાએ લઈ જનારો, આદિનાથ મારો આદિનાથ પ્યારો, સર્વ જીવોના હૈયાનો ધબકારો, મારો રક્ષણહાર મારો તારણહાર, મારા આતમને શુદ્ધિ દેનારો, ગિરિરાજ, ગિરિરાજ, ગિરિરાજ, ગિરિરાજ, ગિરિરાજ, ગિરિરાજ… જય ગિરિરાજ આદિનાથ,આદિનાથ, આદિનાથ, આદિનાથ, આદિનાથ, આદિનાથ.. જય આદિનાથ…. ॥૧॥ તું મારો નાથ છે, તું મારો સાથ છે, તારા નામે વહે જીવનધારા, તું મારો સાજ છે, તું જ સંગાથ છે, તુજથી થાવું મારે ભવપારા… તારી કૃપાથી ઠરે વિકાર, તારી ભક્તિથી સઘળું સાકાર, તુજમાં ભીંજાઉં હું અનરાધાર, તારામાં થઈ જાઉં એકતાર.. મારા હર એક શ્વાસમાં રહે તું, રોમે રોમે આનંદ ભરે તું, જેવો છું એવો સ્વીકારે મને તું, તારા સ્નેહે શણગારે મને તું.. સિદ્ધાચલ મારો સિદ્ધાચલ પ્યારો…. ॥ર॥ Shares: Previous PostSiddhachal Na Sikhrone VandanNext PostSamu Juvone -2… (Hindi) Related Posts Bhajan Lyrics Aaj Saree Ye Dhara (Hindi) JainAlerts1 month ago Bhajan Lyrics Abolda Shana Lidha Che Raj (Hindi) JainAlerts1 week ago Bhajan Lyrics Neminath Na Hathe Re (Hindi) JainAlerts2 months ago Bhajan Lyrics Rome Rome Girnar (Hindi) JainAlerts5 days ago Bhajan Lyrics Aatamanee Bas Eke Jhankhana (Hindi) JainAlerts3 weeks ago Bhajan Lyrics Rome Rome Hu Taro Lyrics: Meaning, Significance, and Devotion JainAlerts3 months ago Leave a Reply Cancel replyYour email address will not be published. Required fields are marked * Save my name, email, and website in this browser for the next time I comment.